વાત : ૧૫૫

સંત જે તે સ્વભાવને ટાળવા સારુ લાગતાં વેણ દુઃખવીને કહે તો પણ હિતકારી જ માનવા ને સંત ભેળા જ ભળવું ને સ્વભાવ ભેલા તો ભળવું જ નહિ.।।૧૫૫।।