વાત : ૪૭૧

શિખર ચઢીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય ? ઉત્તર : જે ધર્મ-જ્ઞાનાદિક ગુણને પુરુષ પ્રયત્ને કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચઢે ને મંદિર પૂરું થયું કહેવાય ને તે વિના તો અધૂરું જ કહેવાય।।૪૭૧।।