વાત : ૨૨૧
અમદાવાદના બીજા વચનામૃતમાં સત્તારૂપ થઈને માનસી પૂજા આદિક સર્વે કરવાં એમ કહ્યું છે તે સત્તારૂપ કેમ થવાય ? ઉત્તર : જે પંચવીશ સાધને યુક્ત જે વર્તતા હોય તે સત્તારૂપ કહેવાય એવી રીતે વાર્તા કરી.।।૨૨૧।।
ટિપ્પણી
સત્તારૂપઃ આત્મસત્તારૂપ.
Save your highlights, bookmarks and reading lists across devices.
અમદાવાદના બીજા વચનામૃતમાં સત્તારૂપ થઈને માનસી પૂજા આદિક સર્વે કરવાં એમ કહ્યું છે તે સત્તારૂપ કેમ થવાય ? ઉત્તર : જે પંચવીશ સાધને યુક્ત જે વર્તતા હોય તે સત્તારૂપ કહેવાય એવી રીતે વાર્તા કરી.।।૨૨૧।।
ટિપ્પણી
સત્તારૂપઃ આત્મસત્તારૂપ.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.