વાત : ૫૨૧
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ છ મળીને એક સાધન કહેવાય છે ને વૈરાગ્ય, વિવેક ને મુમુક્ષુતા એ ત્રણ મળીને સાધન ચતુષ્ટય કહેવાય છે.।।૫૨૧।।
ટિપ્પણી
ઉપરતિઃ વિરક્તિ, વૈરાગ્ય.દ્બતિતિક્ષાઃ સહનશીલતા, ધૈર્ય.
Save your highlights, bookmarks and reading lists across devices.
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ છ મળીને એક સાધન કહેવાય છે ને વૈરાગ્ય, વિવેક ને મુમુક્ષુતા એ ત્રણ મળીને સાધન ચતુષ્ટય કહેવાય છે.।।૫૨૧।।
ટિપ્પણી
ઉપરતિઃ વિરક્તિ, વૈરાગ્ય.દ્બતિતિક્ષાઃ સહનશીલતા, ધૈર્ય.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.