વાત : ૨૮૫

જીવને એટલું જ કરવા યોગ્ય છે જે સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓનું પિંડીકરણ કરવું કહેતાં પંચવિષયમાંથી પાછી વાળીને ભગવાનના સ્વરૂપને વિષે હોમવી.।।૨૮૫।।