વાત : ૩૧૭

જે પુરુષમાં બે વાનાં હોય તેમાં એક તો જાણીને વીર્યપાત કરે તથા બીજું ધન રાખે એવો જે સાધુ પુરુષ તે સત્સંગમાંથી જરૂર પડી જાય.।।૩૧૭।।