વાત : ૧૪૭
મા બાપ થકી જે દેહ પમાય છે તે તો અજ્ઞાનમય છે
ને ગુરુ થકી જે દેહ પમાય છે તે તો જ્ઞાનમય દેહ છે ને
મોક્ષનો હેતુ છે ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિનો પમાડનારો છે.।।૧૪૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
મા બાપ થકી જે દેહ પમાય છે તે તો અજ્ઞાનમય છે
ને ગુરુ થકી જે દેહ પમાય છે તે તો જ્ઞાનમય દેહ છે ને
મોક્ષનો હેતુ છે ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિનો પમાડનારો છે.।।૧૪૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.