વાત : ૩૪
આ લોક ને પરલોકને વિષે દુર્લભમાં દુર્લભ શું ? તો શ્રીહરિજીના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશ્રય, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભમાં દુર્લભ છે ને સારમાં સાર છે. ।। ૩૪ ।।
Save your highlights, bookmarks and reading lists across devices.
આ લોક ને પરલોકને વિષે દુર્લભમાં દુર્લભ શું ? તો શ્રીહરિજીના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશ્રય, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભમાં દુર્લભ છે ને સારમાં સાર છે. ।। ૩૪ ।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.