વાત : ૫૪૪

કાળકર્માદિકને વિષે જે કર્તાપણાનો વિશ્વાસ તે તો મોટા ઋષિઓને છે ને જે આધુનિક પંડિત છે તેમને તો નથી. એ તો નાસ્તિક જેવા જ છે ને શ્રીજીમહારાજના ભક્ત છે તે તો પુરુષોત્તમ ભગવાનને જ જગતના કર્તા જાણે છે ને બીજા કોઈને માનતા નથી.।।૫૪૪।।