વાત : ૩૦૬
જીવ સદાય સુખી કેમ રહે ? ઉત્તર : જે પોતાને કંઈ જોઈએ જ નહિ એમ જે વર્તે ને વળી કોઈક પદાર્થ સત્સંગને અર્થે જોઈતું હોય તો પણ તે પદાર્થ પોતાવતે કોઈ પાસે મગાય જ નહિ એવી રીતે જે વર્તે તે સદાય સુખી રહે છે.।।૩૦૬।।
Save your highlights, bookmarks and reading lists across devices.
જીવ સદાય સુખી કેમ રહે ? ઉત્તર : જે પોતાને કંઈ જોઈએ જ નહિ એમ જે વર્તે ને વળી કોઈક પદાર્થ સત્સંગને અર્થે જોઈતું હોય તો પણ તે પદાર્થ પોતાવતે કોઈ પાસે મગાય જ નહિ એવી રીતે જે વર્તે તે સદાય સુખી રહે છે.।।૩૦૬।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.