વાત : ૭૯

સમાધિવાળાને શ્રીજીમહારાજની મરજી જણાય કે નહિ ? ઉત્તર જે, શ્રીજીમહારાજની સાથે અતિશય એકત્વપણાને પામી જાય છે તેને ક્યારેક જણાય છે ને બીજાને તો ન જ જણાય ને જેને ધર્મજ્ઞાનાદિક અતિ પક્વ હોય એવો જે એકાંતિક ભક્ત છે તેને તો સદાય જણાયા કરે છે.।।૭૯।।