વાત : ૨૮૭

સત્સંગમાં સર્વ પ્રકારે ભીષણને ખમે ને નવધા ભક્તિ કર્યાને વિષે ઝડપું ભરે ને પોતાનો ભક્તિભાવ દેખાડે તે અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.।।૨૮૭।।



ટિપ્પણી

ઝડપું ભરેઃ ત્વરા રાખે, પડાપડી કરે.