વાત : ૪૯૪
અને પૂછ્યું જે મહાપુરુષને રહ્યાનાં સ્થાનક શાનાં છે ? ત્યારે કહ્યું જે પંચભૂતનાં છે. ત્યારે સ્વામી કહે તે સમે પંચભૂત ક્યાંથી હોય ? જેમ મૂર્તિમાન અગ્નિદેવમાં જ્વાલા રહી છે તેમ પંચભૂત તો એમાં રહ્યાં છે.।।૪૯૪।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અને પૂછ્યું જે મહાપુરુષને રહ્યાનાં સ્થાનક શાનાં છે ? ત્યારે કહ્યું જે પંચભૂતનાં છે. ત્યારે સ્વામી કહે તે સમે પંચભૂત ક્યાંથી હોય ? જેમ મૂર્તિમાન અગ્નિદેવમાં જ્વાલા રહી છે તેમ પંચભૂત તો એમાં રહ્યાં છે.।।૪૯૪।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.