વાત : ૩૫૦
વિષયમાંથી પ્રીતિ કેમ ટળે ? ઉત્તર જે ચાર પ્રકારના પ્રલયની વાર્તાને સારી પેઠે સમજે તથા દેહાદિકને વિષે વૈરબુદ્ધિ સદા રાખ્યા કરે તથા શ્રીજીમહારાજનો મહિમા સમજે આટલા ઉપાયે કરીને વિષયમાંથી પ્રીતિ જાય છે.।।૩૫૦।।
Save your highlights, bookmarks and reading lists across devices.
વિષયમાંથી પ્રીતિ કેમ ટળે ? ઉત્તર જે ચાર પ્રકારના પ્રલયની વાર્તાને સારી પેઠે સમજે તથા દેહાદિકને વિષે વૈરબુદ્ધિ સદા રાખ્યા કરે તથા શ્રીજીમહારાજનો મહિમા સમજે આટલા ઉપાયે કરીને વિષયમાંથી પ્રીતિ જાય છે.।।૩૫૦।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.