વાત : ૪૪૮

બે સરખા હરિભક્ત હોય તેમાં એક તો પોતાનું જ કાર્ય કરે ને બીજો તો બહુ મનુષ્યને સમાસ કરે તેમાં કોઈ સરસ છે ? ઉત્તર : જે બહુ મનુષ્યને સમાસ કરે છે તે જ સરસ છે.।।૪૪૮।।