વાત : ૫૫૧

મહત્તત્વાદિક ચોવીસ તત્ત્વ જે તે ભિન્ન ભિન્ન ઊપજે છે કે એક કાળ ઊપજે છે ? ઉત્તર : જે એક જ કાળે ઊપજે છે જેમ બાળક ઉત્પન્ન થાય છે તેમ.।।૫૫૧।।