વાત : ૫૫૮

અક્ષરબ્રહ્મ સર્વને વિષે વ્યાપકપણે કેમ રહ્યા છે ? ઉત્તરઃ જે ઐશ્વર્યે કરીને સર્વેને વિષે રહ્યા છે જેમ સૂર્ય પ્રકાશે કરીને સર્વ જગતને વિષે રહ્યો છે તેમ.।।૫૫૮।।