વાત : ૩૩૮

લોયાના ૧૭મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયની આસક્તિને ખોદવા માંડે તો જેને વિષયને વિષે આસક્તિ હોય તે તો માથું કાપવાને તૈયાર થાય. માટે અંતરશત્રુને ટાળ્યાનો ઉપાય શીખવો.।।૩૩૮।।